<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st November 2024

અમેરિકાની કોર્ટે અદાણીની ધરપકડનું વોરંટ જાહેર કર્યું: અદાણી ગ્રુપના શેર ઊંધા માથે પટકાયા : અમેરિકાની કોર્ટે અદાણીની ધરપકડનું વોરંટ જાહેર કર્યું: અદાણી ગ્રુપના શેર ઊંધા માથે પટકાયા: ૧૦ થી ૨૦ ટકા શેર તૂટ્યા: દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ સામે અમેરિકામાં અબજો ડોલરની લાંચ અને છેતરપિંડીનો કેસ દાખલ થતા અને ધરપકડનું વોરંટ નીકળતા ખળભળાટ.

(9:37 AM IST)