<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd November 2024

આસામના નાગાંવમાં એક જ પરિવારના 3 સહિત 4ની હત્યા:રૂપાહી વિધાનસભા મતવિસ્તાર હેઠળના લોખોવા નજીક ગોરાજન વિસ્તારમાં હત્યા :બદમાશોએ ધારદાર હથિયારો વડે લોકોની હત્યા કરી:ઘટના બાદ પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી

(12:58 AM IST)