<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd November 2024

પ્રિયંકા ગાંધી ૫૦ હજાર મતોની સરસાઈથી આગળ:કેરળના વાયનાડની લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા પ્રિયંકા ગાંધી ૫૦ હજાર કરતાં વધારે મતોની સરસાઈથી આગળ નીકળ્યા છે. સવારે ૯.૪૫

(9:57 AM IST)