તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 23rd November 2024
મહારાષ્ટ્રમાં ભાજપનો મોરચો પ્રચંડ લીડથી આગળ:ભાજપના નેતૃત્વ હેઠળની મહાયુતિએ ૧૯૫થી વધુ બેઠકો પર લીડ મેળવી છે, તો બીજી તરફ શરૂઆતના વલણમાં મહા વિકાસ અઘાડી મહાયુતિને આકરી ટક્કર આપી રહી હતી. પરંતુ સવારે ૯.૪૫ વાગે શિવસેના ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અને કોંગ્રેસની બનેલ મહા વિકાસ અગાડી હાલ ૬૦ બેઠકો પર આગળ ચાલી રહ્યું છે.

(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
