<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd November 2024

ઝારખંડમાં કોંગ્રેસનો મોરચો આગળ નીકળી ગયો:ઝારખંડમાં સવારે ૯.૫૦ કલાકે કોંગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોરચાનો બનેલો મોરચો ૩૭ બેઠક ઉપર જ્યારે ભાજપનો મોરચો ૩૫ બેઠક ઉપર આગળ છે..

(9:57 AM IST)