<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd November 2024

મહારાષ્ટ્રમાં ૨૮૮ બેઠકમાંથી ભાજપ એકલા હાથે ૧૪૫ બેઠક ઉપર અને ભાજપની મહાયૂતી 200થી વધુ બેઠકો ઉપર આગળ:ઝારખંડમાં ભાજપ ખૂબ પાછળ રહી ગયું ઝારખંડ મુક્તિ મોરચો પ્રચંડ લીડથી આગળ:ગુજરાતની વાવ બેઠક ઉપર કોંગ્રેસનો કોંગ્રેસનો વિજય વાવટો: સાતમા રાઉન્ડના અંતે ૧૧૦૦૦ મતથી આગળ:નરેન્દ્ર ભાઈ સાંજે ૬.૩૦ વાગે ભાજપ હેડ ક્વાર્ટર ઉપર પહોંચશે જ્યારે કોંગ્રેસ હેડ ક્વાર્ટરમાં સન્નાટો:ઉત્તર પ્રદેશમાં પેટા ચૂંટણીઓમાં:યોગીનો દબદબો: નવમાંથી સાત બેઠકો ઉપર ભાજપ આગળ:સાતમા રાઉન્ડના અંતે ગુજરાતની વાવ બેઠક ઉપર કોંગ્રેસના ગુલાબસિંહ રાજપુત ૧૧,૪૪૨ મતની મોટી લીડથી આગળ છે.. સંજય ડાંગર અકિલા ધ્રોલ:મહારાષ્ટ્રમાં ભાજપ એકલા હાથે ૨૮૮ માંથી ૧૪૫ બેઠકો ઉપર આગળ છે. ભાજપની મહાયૂતી ૨૦૦થી વધુ બેઠકો પર આગળ.. શિવસેના ઉદ્ધવ ઠાકરે, એનસીપી શરદ પવાર અને રાહુલ ગાંધી કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો..:મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામોમાં કંઈક તો ગરબડ છે. એકનાથ શિંદના તમામ ઉમેદવારો કેવી રીતે જીતી શકે ? લોકો ગદ્દારી કેવી રીતે સ્વીકારી શકે છે ? આ કંઈ પ્રજાનો ફેંસલો હોય એવું લાગતું નથી: સંજય રાઉત (શિવસેના ઉદ્ધવજી) :ઝારખંડમાં ભાજપનો સફાયો ઝારખંડ મુક્તિ મોરચો ૪૫ બેઠકો ઉપર પ્રચંડ લીડ થી આગળ છે.. ભાજપ ૨૫ બેઠકો ઉપર આગળ..:ઉત્તર પ્રદેશની નવ બેઠકોની પેટા ચૂંટણીમાં સાત બેઠકો ઉપર ભાજપનો એનડીએ મોરચો આગળ છે:સવારે ૧૧.૧૦ વાગ્યે:સાંજે ૬.૩૦ વાગે નરેન્દ્ર ભાઈ મોદી દિલ્હીમાં ભાજપ હેડ ક્વાટર ઉપર પહોંચશે જ્યારે કોંગ્રેસના હેડક્વાર્ટર માં સંપૂર્ણ સન્નાટો..

(11:22 AM IST)