<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd November 2024

મંગલ પ્રભાત લોઢાની મલબાર હિલથી વિજયની કૂચ: 12મા રાઉન્ડના અંતે મંગલ પ્રભાત લોઢાના વોટ માર્જિન 36 હજારને પાર કરી ગયા: મંગલ પ્રભાત લોઢાને 57,390 મત મળ્યા અને ઠાકરે જૂથના ભૈરુલાલ ચૌધરીને 21,028 મત મળ્યા

(12:01 PM IST)