તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 23rd November 2024
ભાજપ ગઠબંધનમાં ઉધ્ધવ ઠાકરેની પાર્ટી ટોપ ઉપર હતીઃ આ ચૂંટણીમાં છઠ્ઠા નંબરેઃ હર્ષ સંઘવી સોશિયલ મીડીયા ઉપર પોસ્ટ કરીને ઉધ્ધવ ઠાકરે પર હર્ષ સંઘવીએ નિશાન સાધ્યું છે. તેમણે જણાવેલ કે, ભાજપના ગઠબંધનમાં ઉધ્ધવ ઠાકરેની પાર્ટી ટોપ પર હતીઃ મહારાષ્ટ્રમાં ૬ પક્ષમાં ઉધ્ધવની સેના છઠ્ઠા નંબર ઉપર છે. ભાજપ મહાયુતિની મહારાષ્ટ્રમાં પ્રચંડ લહેર પ્રસરાઇ છે. ઉધ્ધવ સેના, શરદ પવાર, કોંગ્રેસના ચૂંટણીમાં સુપડા સાફ થયા છે.

(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
