<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd November 2024

બાઝની અસલી ઉડાન હજુ બાકી છે: મહારાષ્ટ્રમાં બમ્પર જીત પછી ફડણવીસની પોસ્ટ: મહારાષ્ટ્રમાં બમ્પર જીત પછી ફડણવીસે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે બાઝની અસલી ઉડાન હજી બાકી છે. આ પોસ્ટ પરથી વિવિધ કયાસ કાઢવામાં આવી રહ્યા છે.

(8:29 PM IST)