<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th November 2024

અદાણી જૂથના સ્થાપક અને ચેરમેન ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગરને સૌર ઉર્જા કોન્ટ્રાક્ટ મેળવવા માટે ₹2,200 કરોડ લાંચ આપવાના યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનના આરોપ પર તેમનું સ્ટેન્ડ સમજાવવા માટે સમન્સ મોકલવામાં આવ્યા છે.

(12:46 AM IST)