તા. ૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ આસો વદ – ૭ રવિવાર
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમદાવાદ-વડોદરામાં GST ત્રાટકયું: સિરામીક (કારના કોટીંગ)ના રીટેલર પર દરોડા 2:39 PM
માંદગીનાં ખાટલે પડેલા શેરબજારને બેઠુ કરવા તૈયારી 2:25 PM
વ્યાજખોરીમાં ફસાતાં દંપતિનો કારખાનામાં આપઘાત 2:58 PM
રિલાયન્સના IPOએ ૧૦૦૦નાં ૫૩ લાખ રૂપિયા કરાવ્યા : જિયો ચમત્કાર કરશે? 2:39 PM
સૌરાષ્ટ્રના 4 જિલ્લા અછતગ્રસ્ત જાહેર : સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય 3:32 PM
કાલાવડ રોડ પર આવેલી 'સરાઝા હોટલ'માં દારૂની હાઈપ્રોફાઈલ મહેફિલ પર એલસીબી ઝોન-૨નો દરોડો: ૪૦ સામે નામજોગ ગુનો દાખલ : જુઓ વિડીયો 3:36 PM
બાંગ્લાદેશમાં ફરી હિંસા :ગારમેન્ટ કામદારોનું આંદોલન હિંસક બન્યું:ઢાકા અને ગાઝીપુરમાં હજારો કામદારો રસ્તા પર ઊતરતાં પોલીસ સાથે ઘર્ષણ 6:24 PM
સુરતના એમ્બ્રોડરી ઉદ્યોગમાં કામદારોની માંગણીને મંજૂર કરતા માલિકો: બન્ને જૂથે વચ્ચે સમજૂતી : કરાર પર કર્યા હસ્તાક્ષર થયા 6:22 PM
ગોતા વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઈટની દિવાલ ધરાશાયી :બાજુના ફ્લેટના બે બ્લોક ખાલી કરાવાયા: ભારે ફફડાટ 6:17 PM
ડ્રગ્સ, ગુના અને ભ્રષ્ટાચાર:બે AAP ધારાસભ્યો પોતાની જ સરકાર વિરુદ્ધ કેમ ગયા? :તેમણે પોતાની જ નિષ્ફળતાઓની યાદી આપી 6:17 PM
બંગાળની ખાડીમાં 'મુરાસુ' ચક્રવાત વધુ શક્તિશાળી બન્યું :આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકશે :ભારે વરસાદ અને 120 કી,મી, સુધી પવનની ચેતવણી 5:56 PM
'રાષ્ટ્રીય એકતા દિવસ' નિમિત્તે એ.પી.એમ.સી. મોરબી ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો. 5:12 PM
મોરબીની મચ્છીપીઠ વિસ્તારમાં મકાનમાં જુગાર રમતા ૮ શખ્સો ૬૨,૭૦૦ રોકડ સાથે ઝડપાયા. 5:12 PM