હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 24th November 2024
હિમાચલ પ્રદેશના રોહતાંગ પાસ સહિતના પહાડી વિસ્તારોમાં વર્ષની પ્રથમ હિમવર્ષા થઈ:હિમાચલ પ્રદેશના પહાડો, રોહતાંગ પાસ, ધોલાધાર પર્વત માળા તેમજ ભૃગુલેક ઉપર આ વર્ષની પ્રથમ હિમ વર્ષા ગઈ કાલે સાંજે થયેલ છે. :આજથી પ્રવાસીઓ માટે રોહતાંગ પાસ બંધ કરવામાં આવેલ છે. યોગેશકુમાર જોશી સોલાંગ વેલી, હિમાચલ પ્રદેશ.

(10:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
