<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th November 2024

ઉત્તર પ્રદેશ પેટાચૂંટણીમાં બસપાને મોટી હારનો સામનો કરવો પડ્યો છે. માયાવતીએ આ કારમી હારને ઈવીએમ પર જવાબદાર ઠેરવી છે અને જાહેરાત કરી છે કે હવે બહુજન સમાજ પાર્ટી કોઈપણ પેટાચૂંટણી લડશે નહીં. માયાવતીએ ચૂંટણીમાં ગોટાળાનો આરોપ લગાવ્યો છે.

(2:29 PM IST)