<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th November 2024

આઇપીએલ ઓકશન ચાલુ :: રિષભ પંતને લખનઉ જાયન્ટે ૨૭ કરોડમાં ખરીદી ઇતિહાસ સર્જ્યો રિષભ પંતને લખનઉ જાયન્ટે ૨૭ કરોડમાં ખરીદી ઇતિહાસ સર્જ્યો શ્રેયસ ઐયરે પણ ઇતિહાસ રચ્યો: કિંગ્સ ઇલેવન પંજાબએ ૨૬.૭૫ કરોડમાં ખરીદ્યો અર્શદીપસિંહને પણ પંજાબ કિંગ્સ ઇલેવન એ ૧૮ કરોડમાં ખરીદ્યો જોસ બટલરને ગુજરાત ટાઇટન્સે ૧૫.૭૫ કરોડમાં ખરીદ્યો મિચેલ સ્ટાર્ચને દિલ્હી કેપિટલ્સે ૧૧.૭૫ કરોડમાં ખરીદ્યો રબાડાને ગુજરાત ટાઇટન્સે ૧૦.૭૫ કરોડમાં ખરીદ્યો

(4:51 PM IST)