<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th November 2024

ઝારખંડ કોંગ્રેસના પ્રભારી ગુલામ અહેમદ મીર અને નિરીક્ષક તારિક અનવર મોડી રાત્રે દિલ્હી પહોંચશે :સોમવારે આ બંને નેતાઓ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને મળશે.: કોંગ્રેસના ક્વોટામાંથી ઝારખંડ કેબિનેટમાં સામેલ થનારા મંત્રીઓના નામ પર વિચાર મંથન કરશે.

(12:02 AM IST)