<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th November 2024

જામનગરની જિલ્લા જેલમાં હત્યાના ગુનામાં સજા ભોગવતા ભાણવડ પંથકના ગોવિંદભાઈ ખરા નામના કેદી નુ ઊંઘમાં જ મૃત્યુ નીપજ્યું : હાર્ટ એટેકની શંકા

(12:06 AM IST)