<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th November 2024

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ કહ્યું કે હું વડા પ્રધાન મોદીને વિનંતી કરું છું કે શક્ય તેટલી વહેલી તકે 'યુનિફોર્મ સિવિલ કોડ' લાવો. વસ્તી નિયંત્રણ અંગે પણ કાયદો લાવો અને ઔરંગાબાદનું નામ બદલીને સંભાજીનગર કરવું જોઈએ.

(12:07 AM IST)