News of Monday, 25th November 2024
બિન સત્તાવાર મળતી માહિતી મુજબ દિલ્હી દરબારમાં દેવેન્દ્ર ફડનવીસને મહારાષ્ટ્ર નાં નવા મુખ્યમંત્રી બનાવવાનું નક્કી થઈ ગયું છે : સાથે એકનાથ શિંદે (અથવા તેમના કોઈ પ્રતિનિધિ) અને અજિત પવાર બનશે ડેપ્યુટી CM : સત્તાવાર ઘોષણા હવે પછી ગમે ત્યારે થઈ શકે (ન્યૂઝફર્સ્ટ)

(11:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
