<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

સ્થળ પરના સીસીટીવી ચેક કરવામાં આવે તો સત્ય બહાર આવે* રાજકોટ: સ્થળ પર રહેલા કહેવાતા સીસીટીવી ચેક કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે તેવી ચર્ચા.. અન્ય પક્ષના વર્તુળો કહે છે કે પોલીસ ઓફિસર પાસે કોઈ હથિયાર હતું નહીં? સાચું શું? આજે પાટીદાર આગેવાન જયંતીભાઈ સરધારા અને પીએસઆઇ સંદીપ પાદરીયા વચ્ચે રાજકોટ ખાતે લગ્ન પ્રસંગ દરમિયાન થયેલી કહેવાતી ઝપાઝપીના અહેવાલો ભારે વાયરલ થયા છે. ફોટા ઉપરથી એવું લાગે કે જયંતીભાઈને માથામાં અને નાક ઉપર વાગ્યું છે, જ્યારે કેટલાક વર્તુળોમાં ચર્ચા છે કે જેન્તીભાઈએ પાટુ મારેલ અને પછી પીએસઆઇએ મુકો માર્યો હતો. સીસીટીવીના ફૂટેજ બહાર આવે તો જ સત્ય જાણવા મળે..

(12:09 AM IST)