<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

એકનાથ શિંદે આવતીકાલે સવારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપશે ? આવતીકાલે વિધાન સભાનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે* એકનાથ શિંદે આવતીકાલે સવારે ૧૧ વાગ્યાની આસપાસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપે તેવી ધારણા છે. આવતીકાલે વિધાન સભાનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે.

(12:23 AM IST)