<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

ઈસ્કોનના મહંતની એરપોર્ટ પરથી ધરપકડ કર્યા બાદ બાંગ્લાદેશના ચિત્તાગોંગમાં ભારે વિરોધ ફાટી નીકળ્યો* પોલીસે ઢાકામાં હિન્દુ સંત અને ઈસ્કોનના મહંત શ્રી ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુજીની એરપોર્ટ પરથી ધરપકડ કર્યા બાદ બાંગ્લાદેશના ચિત્તાગોંગમાં ભારે વિરોધ ફાટી નીકળ્યો છે. લઘુમતી હિંદુઓ વિરોધ કરવા મોટી સંખ્યામાં રસ્તા ઉપર આવેલ છે.

(12:26 AM IST)