News of Tuesday, 26th November 2024
અમદાવાદઃ ગોમતીપુરમાં કસ્ટોડિયલ ડેથની ઘટના:દર્શન ચૌહાણ નામના યુવકનું મોત:હોસ્પિટલમાં મેડિકલ માટે લઈ જતા સમયે મોત નીપજ્યું: હોસ્પિટલમાં ગાડીમાંથી ઉતરતા યુવક ઢળી પડ્યો:8 લોકોને દારૂ પીધેલી હાલતમાં પકડવામાં આવ્યા હતા. તમામને મેડિકલ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા.

(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
