<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

મહારાષ્‍ટ્રમાં એકનાથ શિંદેએ અત્‍યારે સવારે ૧૧:૧૫ વાગ્‍યે રાજયપાલને મળીને રાજીનામુ આપી દીધુ છે : તેમની સાથે બંને નાયબ મુખ્‍યમંત્રી દેવેન્‍દ્ર ફડણવીસ અને અજીત પવાર હાજર રહ્યા હતા

(11:47 AM IST)