<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

શાપર-વેરાવળનાં મર્ડરના ગુન્‍હામાં દોઢ વર્ષથી વોન્‍ટેડ આરોપી કપુર સ/ઓ લેખરાજ ઉર્ફે લેખરામ આહીરવાર જાતે-અનુ.જાતી ઉ.વ.૪૮ ઝારખંડ રાજ્‍યનો રહે.મુળ ખરેલા સાદરા, રહે. ડેલ્‍ટાગંજ.માંથી પકડાયો પત્‍નિ લક્ષ્મી નામનીસ્ત્રી ઉ.વ. આશરે ૩૦ થી ૪૦ નું મર્ડર કર્યા બાદ સાધુ વેશમાં અલગ-અલગ રાજયોમાં છુપાઇને રહેતો તોઃ પી.આઇ. આર.બી. રાણા તથા ટીમે દબોચી લીધો

(4:30 PM IST)