<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

સુરતના ખટોદરામાં હત્યારા પુત્રની પોલીસે ધરપકડ કરી:નજીવી બાબતે તકરાર થતા માતાની હત્યા કરી નાખી:પોલીસ દ્વારા પૂછપરછમાં આરોપીએ ગુનાની કબૂલાત કરી:આરોપી કાપડ સંચા મશીનમાં કામ કરતો હતો.

(4:31 PM IST)