<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th November 2024

વિશ્વ માટે રાહત ના સમાચાર : ઇઝરાયેલની કેબિનેટે લેબનોન સાથે યુદ્ધવિરામને મંજૂરી આપી છે : ઇઝરાયેલી સુરક્ષા કેબિનેટ આજે લેબનોન યુદ્ધવિરામ સમજૂતી પર સંમત થશે તેમ ઇઝરાયેલ ના પ્રધાનમંત્રી નેતન્યાહુ એ જણાવ્યું છે

(12:12 AM IST)