<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th November 2024

ઝારખંડમાં હેમંત સોરેન સરકાર 28મીએ શપથ લેશે :કોંગ્રેસને ડેપ્યુટી સીએમનું પદ નહીં મળે, 4 મંત્રી પદથી સંતોષ માનવો પડશે! જેએમએમએ કોંગ્રેસને આ અંગે જાણકારી આપી :ગ્રેસને હેમંત સોરેનની સરકારમાં 4 મંત્રી પદ મળશે: આ માટે ત્રણ નામ ફાઇનલ એક નામ અટવાયું અને હાઇકમાન્ડે નિર્ણય લેશે

(1:08 AM IST)