તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Wednesday, 27th November 2024
હવે ટ્રેન અકસ્માતો પર લાગશે બ્રેક :આગામી 6 વર્ષમાં સમગ્ર રેલ નેટવર્ક પર કવચ લગાવાશે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે દેશભરમાં દરરોજ 200 લોકોમોટિવ ટ્રેનના એન્જિનમાં કવચ સિસ્ટમ લગાવાઈ રહી છે ભારતીય રેલ્વે ટૂંક સમયમાં શૂન્ય ટ્રેન અકસ્માત અને શૂન્ય ટ્રેન પાટા પરથી ઉતરી જવાના નવા રેકોર્ડને સ્પર્શ કરશે.

(1:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
