News of Wednesday, 27th November 2024
એવા અહેવાલો માડી રહ્યા છે કે એકનાથ શિંદે જૂથની શિવસેના, દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી તરીકે સ્વીકારવા તૈયાર થઈ ગઈ છે. ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. આ સાથે એવા પણ અહેવાલો આવી રહ્યા છે કે એકનાથ શિંદે અને શિવસેનાના સાંસદોએ પ્રધાનમંત્રી મોદીને મળવા માટે સમય માંગ્યો છે. જો કે હજુ સુધી તેમને કોઈ એપોઇન્ટમેન્ટ આપવામાં આવી નથી. (ન્યૂઝફર્સ્ટ)

(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
