News of Wednesday, 27th November 2024
નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં બંધારણ દિવસની ઉજવણીઃ રામભાઇ મોકરીયા સહિત ગુજરાતના સાંસદોની હાજરી : રાજકોટઃ ગઇકાલે નવી દિલ્હીમાં સંસદ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સહિતનાની ઉપસ્થિતિમાં બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ, રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા, વિનોદભાઇ ચાવડા, મયંકભાઇ નાયક, ભરતસિંહ ડાભી, અમરેલીના સાંસદ ભરતભાઇ સુતરીયા સહિતના ઉપસ્થિત રહયા હતા. જે તસ્વીરમાં નજરે પડે છે.

(3:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
