<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th November 2024

ભાજપ જેને મુખ્‍યમંત્રી બનાવે તે અમને માન્‍ય : હું કોઈથી નારાજ નથી : મેં કયારેય મને સીએમ નથી માન્‍યો : એકનાથ શિંદે મહારાષ્‍ટ્રના મુખ્‍યમંત્રી કોણ? એ પ્રશ્ન અંગે મહત્‍વના વળાંક : એકનાથ શિંદેના સુચક ઉદ્દગારો : મારા માટે સીએમ એટલે કોમનમેન : અમે દરેકને કંઈક આપવાનો પ્રયાસ કર્યો છે : હું હંમેશા સામાન્‍ય માણસ થઈને રહ્યો છું : નરેન્‍દ્રભાઈ - અમિતભાઈનો મને સાથ મળ્‍યો : લાડકી બહેનનો હું લાડકો ભાઈ છું : શિંદે

(4:46 PM IST)