News of Thursday, 28th November 2024
મુંબઈ સવારથી ભારે ધુમ્મસની ચાદરમાં લપેટાયું : દેશની આર્થિક રાજધાની મુંબઈ શહેર સવારથી ભારે ધુમ્મસની ચાદરમાં ઢંકાઈ ગયું હતું : ફેંગલ વાવાઝોડું વધુ ઉગ્ર બની શનિવારે ઉત્તર તામિલનાડુના દરિયા કાંઠે પહોંચશે : બંગાળની ખાડીમાં સર્જાયેલ ફેંગલ વાવાઝોડું એકાદ બે દિવસમાં વધુ ઉગ્ર બનવાની શક્યતા છે. શનિવારે ઉત્તર તામિલનાડુના દરિયા કાંઠે પહોંચશે : ભાજપને લપડાક મારી હેમંત સોરેન ફરી મુખ્યમંત્રી બન્યા : હેમંત સોરેન આજે ઝારખંડના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરી રહ્યા છે. ભાજપને જબરી લપડાક મારી તેઓ ફરી સીએમ બન્યા છે.. : પોલીસ અફસરોના કાર્યક્રમમાં નરેન્દ્રભાઈ સામેલ થયા : ઓડિશામાં પોલીસ અધિકારીઓના એક કાર્યક્રમમાં આજે નરેન્દ્ર ભાઈ મોદી સામેલ થયા છે

(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
