News of Thursday, 28th November 2024
કંગના રણોતની વિરુદ્ધ એમપીની એમએલએ કોર્ટમાં સુનાવણી : અભિનેત્રી, ભાજપ સાંસદ કંગના રણોતની એક ટિપ્પણી ઉપર એમપી ની એમએલએ કોર્ટમાં સુનાવણી થઈ રહી છે : ટીવી સિરિયલમાં રોલ અપાવીશ ! રાજકોટની શિક્ષિકા સાથે લાખોની છેતરપિંડી : ટીવી સિરિયલમાં રોલ અપાવવાની લાલચ આપી રાજકોટની પંચનાથ પ્લોટ વિસ્તારની શિક્ષિકા સાથે લાખો રૂપિયાની છેતરપિંડીની મુંબઈના ચાર શખ્સો સામે રાજકોટમાં ફરિયાદ થઈ છે: ટ્રમ્પની નવી કેબિનેટમાં સામેલ કરાયેલા સંખ્યાબંધ લોકોને ફૂંકી મારવાની ધમકી : ટ્રમ્પની નવી કેબિનેટમાં સામેલ કરાયેલા સંખ્યાબંધ લોકોને ફૂંકી મારવાની ધમકી મળી હોવાનું ટ્રુમ્પની ટ્રાંઝીશન ટીમના સ્પોકસ પર્સન કેરોલિન લેવીટે જાહેર કર્યું છે, તમામને પૂરતી સુરક્ષા અપાયેલ છે.

(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
