<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th November 2024

યુપીએસસી પરીક્ષા પ્રણાલીને બદલે આઈએએસ - આઈપીએસની ભરતી બીઝનેસ સ્‍કુલમાંથી? ભારે વિરોધ : યુપીએસસી પરીક્ષા પ્રણાલીને બદલે બિઝનેસ સ્‍કુલમાંથી આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની ભરતી કરવાના નારાયણ મૂર્તિના સુચનનો ભૂતપૂર્વ આઈએએસ અધિકારી સંજીવ ચોપરાએ જોરદાર વિરોધ કર્યો છે.

(11:44 AM IST)