<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th November 2024

વકફ કમીટી દ્વારા સમય વધારી આપવા માંગ : વકફ કમીટી પોતાનો રીપોર્ટ સદનમાં રજૂ કરવાની મુદ્દતને ૨૦૨૫ના બજેટ સત્રના અંતિમ દિવસ સુધી લંબાવવા માટે લોકસભાના સ્‍પીકરને વિનંતી કરશે : ભાજપા સાંસદ અને વકફ કમીટીના સભ્‍ય અપરાજીતા સારંગી

(11:49 AM IST)