<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th November 2024

આઠ મહિનામાં ૨.૨૪ લાખ ઘરો પર ૮૩૪ મેગાવોટ ક્ષમતાની સોલર પેનલો લાગી પ્રધાનમંત્રી સૂર્યઘર સોલાર યોજનાઃ ગુજરાત દેશભરમાં પ્રથમ બીજા ક્રમે મહારાષ્‍ટ્ર, ત્રીજા ક્રમે રાજસ્‍થાન, ચોથા ક્રમે કેરાલા અને પાંચમા ક્રમે તામિલનાડુ રાજયમાં પેનલ લગાવવા માટે ૭૮૦૦૦ રુપિયાની સબસિડી આપવામાં આવે છે

(3:59 PM IST)