News of Thursday, 28th November 2024
બાંગ્લાદેશમાં ભારે ગંભીર પરિસ્થિતિ બાદ ઇસ્કોન ને મોટી રાહત થઈ છે હાઇકોર્ટ ઇસ્કોન ઉપર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કરી દીધો બાંગ્લાદેશમાં ભારે ગંભીર પરિસ્થિતિ બાદ હાઈકોર્ટે ઇસ્કોન ઉપર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કરી દેતા જણાવ્યું હતું કે અમે વચગાળાની સરકાર દ્વારા કરવામાં આવી રહેલ કાર્યવાહીથી સંતુષ્ટ છીએ તેથી આ મામલે સુઓમોટો લેવાની જરૂર નથી

(5:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
