<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th November 2024

જાન્યુઆરીમાં નરેન્દ્રભાઈ અમેરિકાની મુલાકાત લેશે ? ન્યૂઝફર્સ્ટ : અહેવાલો આવી રહ્યા છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આવતા વર્ષે જાન્યુઆરીમાં યુએસએની મુલાકાત લે તેવી પૂરી શક્યતા છે. સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહ્યાનું ન્યુઝફર્સ્ટ જણાવે છે.

(8:40 PM IST)