<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th November 2024

વડા પ્રધાન મોદી ભુવનેશ્વરમાં પોલીસ મહાનિર્દેશકો અને પોલીસ મહાનિરીક્ષકની અખિલ ભારતીય પરિષદમાં ભાગ લેવા ઓડિશાની ત્રણ દિવસની મુલાકાતે જશે. વડાપ્રધાન 29 નવેમ્બરની રાત્રે ભુવનેશ્વર પહોંચશે. 1લી ડિસેમ્બરની બપોર સુધી ઓડિશામાં રહેશે

(12:53 AM IST)