News of Friday, 29th November 2024
વડોદરા ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા કેસમાં વધુ એકની ધરપકડ -વડોદરા ભાજપના પૂર્વ કોર્પોરેટરની પુત્રની હત્યાનો કેસમાં ફરાર વધુ એક -આરોપીની ધરપકડ કરાઇ છે આરોપી આસિફ ખાન કરીમખાન પઠાણની ધરપકડ કરી છે. -બાબર પઠાણ સહિત નવ આરોપીઓ હાલ જેલમાં છે.

(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
