તા. ૨૬ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક વદ – ૨ ગુરૂવાર
News of Saturday, 30th November 2024
સૌરાષ્ટ્રમાં બે યુવા હૈયાઓના કરુણ મૃત્યુ: વાડીમાં લટકતી લાશ મળી : સૌરાષ્ટ્રના વીંછીયા તાલુકાના નાના માત્રાની ૧૬ વર્ષની સગીરાનું સાયલના કોટડા ગામના ૨૧ વર્ષના ચિરાગ લઘુભાઈ ધોરીયાએ અપહરણ કર્યું હતું: પોલીસ બંનેની શોધખોળ કરતી હતી ત્યાં ચોટીલાના લાખણકા ગામે વાડીના રૂમમાં બંનેની લટકતી લાશ મળી આવી છે. પ્રથમ નજરે આત્મહત્યાનો બનાવ લાગી રહ્યો છે. પોલીસ તપાસ ચાલુ.

(10:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
