<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th November 2024

મહારાષ્ટ્ર સરકારે વક્ફ બોર્ડને ફાળવેલ ₹ ૧૦ કરોડની ગ્રાન્ટની ફાળવણી રદ કરી: નવી સરકાર તપાસ કરશે : મહારાષ્ટ્ર સરકારે વક્ફ બોર્ડને ફાળવેલ ₹ ૧૦ કરોડની ગ્રાન્ટની ફાળવણી રદ કરી: મહારાષ્ટ્ર વક્ફ બોર્ડને મજબૂત કરવા માટે ૨૦ કરોડ રૂપિયા ફાળવવા માટે અચાનક જીઆર બહાર પાડવામાં આવ્યો હતો. : દેવેન્દ્ર ફડણવીસે આદેશ આપ્યો છે કે નવી સરકાર રચાયા બાદ મામલાની તપાસ કરવામાં આવશે.

(9:32 AM IST)