તા. ૨૬ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક વદ – ૨ ગુરૂવાર
News of Saturday, 30th November 2024
*ચેમ્પિયન્સ ટ્રોફીને લઈ સસ્પેન્સ યથાવત: આજે ફરી બેઠક : પાકિસ્તાનમાં આગામી વર્ષે યોજાનાર ચેમ્પિયન્સ ટ્રોફીને લઈ સસ્પેન્સ યથાવત: ચેમ્પિયન્સ ટ્રોફીના આયોજનને લઈ આઈસીસી - ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની આજે ફરી યોજાશે બેઠક: કાલે યોજાયેલી બેઠકમાં ચેમ્પિયન્સ ટ્રોફીના કાર્યક્રમ પર ન બની સહમતિ.. : કેન્દ્ર સરકારે સ્પષ્ટ સુચના આપી છે કે ભારતની ટીમ પાકિસ્તાન રમવા નહિ જાય અને જો ચેમ્પિયન્સ ટ્રોફી રમાડવી હોય તો પાકિસ્તાન સિવાયના અન્ય દેશોમાં રમાડો.

(9:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
