<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th November 2024

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી કે ઉત્તર ગુજરાત સહિત મધ્ય ગુજરાતમાં તાપમાનનો પારો ગગડશે. કચ્છમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાશે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ તાપમાનનો પારો ગગડશે.

(1:03 PM IST)