<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th November 2024

અમદાવાદમાં છેલ્લા પાંચ દિવસથી રાત્રિ દરમિયાન કોમ્બિંગ:શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને લઈને સવાલો થયા બાદ પોલીસ સતર્ક બની:તમામ વિસ્તારોમાં પેટ્રોલિંગ તેમજ વાહન ચેકિંગ:કોઈ વ્યક્તિ નશાની હાલતમાં હોય, રીઢા ગુનેગારો અને અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી

(1:03 PM IST)