<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th November 2024

હિંમતનગર પારસ કોર્પોરેશનમાં IT વિભાગનું સર્ચ :સતત 14 કલાકથી IT વિભાગની તપાસ:કાર્યવાહી દરમિયાન જ એક શખ્સ ₹3.50 લાખનું આંગડિયું કરવા પહોંચ્યો: ITની ટીમ દ્વારા પૂછપરછ:છેલ્લા ઘણા સમયથી મોટી રકમના વ્યવહારો થયાનો ખુલાસો:મોટા વ્યવહારોને ધ્યાનમાં લઈને સર્ચ હાથ ધરાયું

(1:01 PM IST)