તા. ૨૬ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક વદ – ૨ ગુરૂવાર
News of Saturday, 30th November 2024
જામનગર પોલીસ દ્વારા દારૂનો નાશ : જામનગર : પોલીસ દ્વારા અત્યાર સુધીમાં ઝડપાયેલ દારૂના જથ્થાને નાશ કરવા માટે બુલડોઝર સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને લાખોની કિંમતનો વિદેશી દારૂ તેમજ બિયરની બોટલનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. (તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(2:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
