<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th November 2024

સુરત પાસે આઈસ્‍ક્રીમ ખાધા પછી ૩ બાળકોના કરૂણ મોત : સુરતના સચિન પાસે પાલી ગામે આઈસ્‍ક્રીમ ખાધા બાદ ૩ બાળકોના મોત થયા છે. ગઈરાત્રે આઈસ્‍ક્રીમ ખાધા બાદ ૪માંથી ૩ બાળકો મૃત્‍યુ પામતા હાહાકાર સર્જાયો છે. ૧ બાળકની હાલત ગંભીર છે. તેને સુરત સિવિલમાં સારવાર માટે દાખલ કરેલ છે.

(3:07 PM IST)