તા. ૨૬ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક વદ – ૨ ગુરૂવાર
News of Saturday, 30th November 2024
રાજકોટની પાંચ નગરપાલિકાની ચૂંટણી અંગે કલેકટર તંત્રની તૈયારીઓ શરૂઃ રાજય ચૂંટણી પંચના મુખ્ય અધીકારીની કલેકટર સાથે ખાસ વીસી યોજાઇ રાજકોટ સહિત રાજયભરની ૯૪ થી વધુ નગરપાલીકાઓની સામાન્ય ચૂંટણી આવી રહી છે, તા. ૯ કે ૧૦ ડીસેમ્બર આસપાસ જાહેરનામું બહાર પડવાની શકયતા છેઃ રાજકોટ જીલ્લાની ધોરાજી-જેતપુર-ઉપલેટા-ભાયાવદર સહિત પાંચ પાલિકાની ચૂંટણી થશે. કલેકટર તંત્રે તૈયારીઓ શરૂ કરી છે, આજે આ બાબતે રાજય ચૂંટણી પંચના વડા શ્રી મૂરલીકૃષ્ણનની કલેકટર સાથે ખાસ વીસી યોજાઇ હતીઃ તેમાં મતદાર યાદી-સ્ટાફ-ડેટા એન્ટ્રી-મટીરીયલ્સ-ઇવીએમ વિગેરે તમામ બાબતે ખાસ સમીક્ષા થઇ હતી

(3:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
