તા. ૨૬ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક વદ – ૨ ગુરૂવાર
News of Saturday, 30th November 2024
મળતા અહેવાલો અનુસાર મહારાષ્ટ્રના કાર્યકારી મુખ્યમંત્રી એકનાથ શિંદેની તબિયત અચાનક બગડતાં મેડિકલ ટીમ તેમના ચેકઅપ માટે તેમના ગામ સતારા પહોંચી છે. વધુ વિગતો મેળવાય રહી છે.

(5:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
